મોરબી : મોરબી શહેરના શનાળા રોડ ઉપર માધવ માર્કેટ નજીકથી નિલેશભાઈ ચતુરભાઈ બારૈયા રહે.પ્રમુખસ્વામી સોસાયટી, પંચાસર રોડ, મોરબી વાળાનું રૂ.50 હજારની કિંમતનું બાઈક કોઈ અજાણ્યો તસ્કર ચોરી જતા સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.