Friday - May 01, 2026

મોરબી નજીક સોસાયટીમાંથી બાઇકની ઉઠાંતરી

મોરબી નજીક સોસાયટીમાંથી બાઇકની ઉઠાંતરી

મોરબી શહેરની આલાપ સોસાયટીના મેઈન ગેઇટ પાસેથી ફરિયાદી સચિનભાઈ ઘનશ્યામભાઈ ઉભડીયા રહે.શ્રી હાઇટ્સ, એસ.પી.રોડ મોરબી વાળાનું રૂપિયા 40 હજારની કિંમતનું બાઈક કોઈ અજાણ્યો તસ્કર ચોરી જતા વાહન ચોરી અંગે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.