Sunday - Jul 05, 2026

સૌરાષ્ટ્રમાં બેસ્ટ ઇવેન્ટ કંપનીનો મોરબીની ઓબી ઇવેન્ટ કંપનીને એવોર્ડ મળ્યો

સૌરાષ્ટ્રમાં બેસ્ટ ઇવેન્ટ કંપનીનો મોરબીની ઓબી ઇવેન્ટ કંપનીને એવોર્ડ મળ્યો

મોરબી :  સૌરાષ્ટ્રમાં બેસ્ટ ઇવેનય કંપનીનો મોરબીની ઓબી ઇવેન્ટ કંપનીને મુંબઈ ખાતે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.વધુમાં મળતી માહિતી અનુસાર મોરબીની ઓબી ઇવેન્ટ કંપનીના એમ.ડી. પ્રશાંતભાઈ ગજ્જરને મુંબઈ ખાતે એક હોટેલમાં દબદબાભર્યા શાનદાર કાર્યક્રમમાં જાણીતી ફિલ્મ એક્ટ્રેસ તમન્ના ભાટિયાના હસ્તે  ઇન્ડિયન પ્રેઝટિંગ કોર્પોરેટ એવોર્ડ, આઈ.જી. એ.ઇન્ટરનેશનલ ગ્લોરી એવોર્ડ-2025 સૌરાષ્ટ્રમાં માસ્ટર માઈન્ડ કંપની તરીકે એટલે સૌરાષ્ટ્રમાં બેસ્ટ ઇવેન્ટ કંપની તરીકે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. મોરબીની ઓબી ઇવેન્ટ કંપનીના એમ.ડી. પ્રશાંતભાઈ ગજ્જરે આ પ્રતિષ્ઠિત એવોર્ડ મેળવીને સમગ્ર સૌરાષ્ટ્રમાં મોરબીનું ગૌરવ વધાર્યુ છે.

સૌરાષ્ટ્રમાં બેસ્ટ ઇવેન્ટ કંપનીનો મોરબીની ઓબી ઇવેન્ટ કંપનીને એવોર્ડ મળ્યો
સૌરાષ્ટ્રમાં બેસ્ટ ઇવેન્ટ કંપનીનો મોરબીની ઓબી ઇવેન્ટ કંપનીને એવોર્ડ મળ્યો