Wednesday - Jul 01, 2026

મોરબીમાં ટ્રકમાંથી બેટરી ચોરો કરનાર એક ઝડપાયો

મોરબીમાં ટ્રકમાંથી બેટરી ચોરો કરનાર એક ઝડપાયો

મોરબી એલસીબી ટીમે જેતપર પાવડીયારી કેનાલ નજીક આવેલ કિશન પ્લસ મિનરલ્સ માટીના કારખાનામા પાર્ક કરેલ ટ્રકમાંથી બેટરી ચોરીનો બનાવ બનતા બેટરી ચોરનાર આરોપી પવન કરનસિંગ પુરબીયા રહે.ઓરેકોન સિરામિક, લખધીરપુર રોડ, મોરબી, મૂળ રહે. મધ્યપ્રદેશ વાળાને ચોરાઉ ચાર બેટરી કિંમત રૂપિયા 6000 સાથે ઝડપી લઈ મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.