મોરબી : મોરબી BAPS સ્વામિનારાયણ મંદિરે ખાતે આગામી તા.30ને શનિવારે રાત્રે 8થી 10:30 કલાકે સંત કીર્તન આરાધના- ભજન સંધ્યા યોજાશે. મોરબીના આંગણે સંગીતજ્ઞ સંતો દ્વારા આ ધાર્મિક આયોજન થઈ રહ્યું છે. જેનો સર્વે ભાવિકોને લાભ લેવા માટે મંદિર દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.