મોરબી : મોરબી શહેરના મહારાણા સર્કલ પાસેથી સીટી બી ડિવિઝન પોલીસે જાહેરમાં નોટ નંબરીનો જુગાર રમી રહેલા આરોપી કિશન ઉર્ફે કાનો સવજીભાઈ કુંવરિયા રહે.ત્રાજપર મોરબી અને આરોપી તોફિક હુસેનભાઈ ખુરેશી રહે.કાંતિનગર મોરબી વાળાને રોકડા રૂપિયા 900 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.