Friday - May 08, 2026

ચોટીલાના આધેડને કમરની ગંભીર બીમારીમાંથી ઉગારી લેતી આયુષ હોસ્પિટલ

ચોટીલાના આધેડને કમરની ગંભીર બીમારીમાંથી ઉગારી લેતી આયુષ હોસ્પિટલ

એન્ડોસ્કોપિક સર્જરીના કેસમાં એક ૫૩ વર્ષના ચોટીલાના રહેવાસીને કમરના L4-L5 મણકાની વચ્ચેની ગાદી ખસી જતા, કમરનો સખત દુઃખાવો, જમણી બાજુના પગનો દુઃખાવો, જમણા પગમાં ખાલી ચડી જવી, અને જમણા પગના પંજાની, નબળાઈ Foot Drop થયો હતો. 
 

ચોટીલાના આધેડને કમરની ગંભીર બીમારીમાંથી ઉગારી લેતી આયુષ હોસ્પિટલ

જેનાથી દર્દીને ચાલવામાં તકલીફ પડતી હતી. જેમાં દર્દીનું ઓપરેશન કરવું ફરજીયાત હતું, પરંતુ છાતીના એકરેમાં જોવામાં આવ્યું કે દર્દીનું એક બાજુનું ફેફસું કામ ન કરતુ હોવાથી સંપૂર્ણ બેભાન કરવા અને સી સી સુંઘાડવી શક્ય ન હતી.આથી મોરબી ખાતેની આયુષ હોસ્પિટલના ન્યૂરોસર્જન ડૉ પ્રતિક પટેલની સુજબુજથી મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો.  દર્દીની જાગતિ અવસ્થામાં જ માત્ર ઓપરેશન કરવાનો ભાગ ખોટો કરી (Local Anaesthesia) દૂરબીન વડે (endoscopic) ખસેલી ગાદી કાઢી નસ પરનું દબાણ દુર કર્યું,જેથી તરત જ દર્દીને દુખાવામાં રાહત મળી તેમજ પગની નબળાઈ દુર થઇ અને દર્દી તરત જ ચાલવા માંડ્યા.endoscopicસર્જરીના ફાયદા- - - -
- 1.cm થી નાનો ચેકો 
- ૨૪ કલાકમાં રજા 
- દુખાવાથી તુરંત રાહત