લોકોનોમી (lokonomy) માત્ર એક એપ નથી પરંતુ મોરબી શહેરના દરેક નાના મોટા વેપારીઓને ડિજિટલ બનાવવાનું લક્ષ્ય છે.
તમારા વ્યવસાય માટે વિશ્વસનીય એકાઉન્ટિંગ સર્વિસ! - AUM ACCOUNT
આજના સ્પર્ધાત્મક યુગમાં વ્યવસાય સફળ બનાવવા માટે ફક્ત વેચાણ જ નહીં, પણ યોગ્ય હિસાબ-કિતાબ પણ ખૂબ જ જરૂરી છે. અને એ માટે જરૂરી છે એક તજવીજ ધરાવતી અને વિશ્વસનીય એકાઉન્ટિંગ સર્વિસ!
અમે શું સેવા આપી રહ્યા છીએ?
- GST રજિસ્ટ્રેશન અને રિટર્ન ફાઇલિંગ
- ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR)
- TDS/ TCS ફાઇલિંગ
- બુકકીપિંગ અને એકાઉન્ટ મેન્ટેનન્સ
- MSME, UDYAM રજિસ્ટ્રેશન
- કંપની અને ફર્મ રચના (Partnership/ LLP/ Pvt Ltd)
- એકાઉન્ટ કન્સલ્ટેશન
વિશેષતા:
- અનુભવી CA અને એકાઉન્ટન્ટની ટીમ
- સમયસર અને ચોકસાઈથી કામ
- સંપૂર્ણ રીતે ડિજિટલ સર્વિસ – ઘરે બેસીને બધું શક્ય
- વ્યવસાય પ્રમાણે કસ્ટમાઈઝ પેકેજ
તમે નાનકડો સ્ટાર્ટઅપ હોય કે મોટી કંપની – અમારું લક્ષ્ય છે તમને સમય, દંડ અને ટેન્શનથી બચાવવાનું!
આજે જ સંપર્ક કરો અને આપના હિસાબ-કિતાબ ને સારો સાથી આપો!
AUM ACCOUNT
મો.: 8460182426
App Download કરવા માટે નીચેની લિંક પર ક્લિક કરો,
https://onelink.to/crk5fk
લોકોનોમીમાં રજીસ્ટર થવાથી તમારો ધંધો બધા જ લોકો સુધી પહોંચી શકે છે, અમારો ઉદ્દેશ્ય "વોકલ ફોર લોકલ".
ચાલો સાથ આપીએ આપણા જ શહેરને,સહારો આપીએ આપણી મોરબીની લોકલ ઇકોનોમીને. આજથી જ શરૂઆત કરીએ લોકલ સાથે લોકલ માટે.