Thursday - Jul 23, 2026

હળવદમાં પાણી બાબતે યુવાન ઉપર હુમલો

હળવદમાં પાણી બાબતે યુવાન ઉપર હુમલો

 હળવદ શહેરમા આવેલ સખી મરચા મિલમા પાણી પીવા ગયેલા આરોપી મહેશ મગનભાઈ પરમાર અને સુરેશ નરસીભાઈ પરમારને મિલ બંધ થઈ ગયું હોવાથી ફરિયાદી આઝાદભાઈ મનસુખભાઇ બાલાસનીયા અને તેમના નાના ભાઈ કિશને આરોપીઓને પાણી પીવાની ના પાડતા ઉશ્કેરાઈ ગયેલા બન્ને શખ્સોએ લાકડાના ધોકા વડે માર મારી જાનથી મારી નાખવા ધમકી આપતા બન્ને વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી