Friday - Jun 12, 2026

મોરબીના સ્કાય મોલ ખાતે 13/14/15 જુને ગેહના પ્રીમિયમ જ્વેલરી એક્ઝિબિશન

મોરબીના સ્કાય મોલ ખાતે 
13/14/15 જુને ગેહના પ્રીમિયમ જ્વેલરી એક્ઝિબિશન

દરેક મહિલાઓની મનપસંદ બ્રાન્ડેડ એકથી એક ચડિયાતી જવેલરીનો અઢકળ ખજાનો ઉપલબ્ધ
 

મોરબી : દરેક બ્રાન્ડેડ જવેલરીની શોખીન મહિલાઓ માટે ગુડ ન્યુઝ આવ્યા છે. જેમાં જવેલરીની દુનિયામાં વિશ્વાસ પાત્ર તરીકે જાણીતું નામ ગેહના પ્રીમિયમ જ્વેલરી એક્ઝિબિશન મોરબીના આંગણે આવી રહ્યું છે અને તારીખ 13/14/15 જુન ના રોજ સ્કાય મોલ મોરબી ખાતે ગેહના પ્રીમિયમ જ્વેલરી એક્ઝિબિશનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દરેક મહિલાઓની મનપસંદ બ્રાન્ડેડ એકથી એક ચડિયાતી જવેલરીનો અઢકળ ખજાનો ઉપલબ્ધ છે.

"કહેવાય છે કે, સ્ત્રીની શોભા આભુષણથી અને આભુષણની શોભા ગેહના એક્ઝિબિશનથી"....

એક્ઝિબિશનનો સમય સવારના 10:30 થી રાતના 8:30 સુધી..
 

મોરબીના સ્કાય મોલ ખાતે 
13/14/15 જુને ગેહના પ્રીમિયમ જ્વેલરી એક્ઝિબિશન

    મોરબીના આંગણે ભવ્યથી ભવ્ય એક્ઝિબિશન આવી રહ્યું છે આ એક્ઝિબિશનમાં તમને દેશના પ્રખ્યાત જ્વેલર્સની જ્વેલરી પ્રીમિયમ ક્વોલીટીમાં જોવા મળી રહેશે... આ એક્ઝિબિશનમાં આવનારા ખ્યાતનામ જ્વેલર્સ ની વાત કરીએ તો તેમાં શોભા શૃંગાર જ્વેલર્સ, નિખિલ જ્વેલર્સ,શ્રી મનસુખલાલ જ્વેલર્સ, ચારૂ જવેલર્સ,પી.આર.રત્ન, એલ.એલ.પી,અનમોલ,JW જ્વેલ વર્લ્ડ,એટ્રીક્સ,સરકાર જ્વેલર્સ, અમદાવાદ વાળા, આ બધા નામ ચીન જ્વેલર્સ મોરબીના આંગણે તમારી ખૂબસૂરતીમાં ચાર ચાંદ લગાવી દેશે એક થી એક આમની પાસે ચડિયાતા સોના ચાંદી અને ડાયમંડ કલેક્શન છે જે તમારું મન મોહી લેશે તો એકવાર અચુક આ એક્ઝિબિશનમાં આવી તમારી ખુબસુરતીમાં વધારો કરો.

સ્થળ:- ગેહના એક્ઝિબિશન
        સ્કાય મોલ,શનાળા રોડ,મોરબી:-363641
 

મોરબીના સ્કાય મોલ ખાતે 
13/14/15 જુને ગેહના પ્રીમિયમ જ્વેલરી એક્ઝિબિશન

નોંધ:- ગેહના એક્ઝિબિશનમાં મોરબીમાં મુંબઈ અને અમદાવાદના 2025ના ડિઝાઇનર જ્વેલરીના બધા નવા કલેક્શન ઉપલબ્ધ રેવાના છે જેમાં. ચારુ દ્વારા ડાયમંડ સ્પેશિયલ કલેક્શન. ક્યારેય એક જ ડિઝાઇનનું પુનરાવર્તન ન કરો, સુરતથી ઘરે ડિઝાઇનર તેમના બધા જ્વેલરી ડિઝાઇન કરે છે. અને બધા ડાયમંડ અને સ્ટોન સેટિંગ કલેક્શન (વાસ્તવિક ડાયમંડ જ્વેલરી.

મુંબઈથી અનમોલ તેમના નાજુકથી ડિઝાઇનર પીસ કલેક્શન સાથે મોરબીમાં બીજી વખત ભાગ લઈ રહી છે. બોલીવુડ અભિનેત્રી તેમની ક્લાયન્ટ છે, જે મોરબીમાં બોલીવુડ કલેક્શનનું પ્રદર્શન કરી રહી છે.

પારેખ આભૂષણો પોતે દુલ્હન અને સાઈડર માટે મોરબી કલેક્શનમાં પ્રથમ વખત સોના અને એન્ટિક કલેક્શનનો વિવિધ સંગ્રહ મેળવી રહી છે,

શોભા શ્રીનગર પણ છે. મુંબઈથી મોરબીમાં પ્રથમ વખત આવી રહી છે પોલ્કિસ એન્ટિકમાં બધા કલેક્શન, ડાયમંડ ઓલ.ડિઝાઇન બ્રાન્ડના માલિક સ્નેહલ ચોકસી દ્વારા, બધા જોવાનું ચૂકશો નહીં. નવું 2025 કલેક્શન મોરબીમાં પ્રથમ વખત પ્રદર્શિત

મોરબીના સ્કાય મોલ ખાતે 
13/14/15 જુને ગેહના પ્રીમિયમ જ્વેલરી એક્ઝિબિશન