Thursday - Apr 16, 2026

ટંકારા તાલુકાના હડમતિયા ગામેં દોઢ વિઘાની કડબ સળગીને રાખ

ટંકારા તાલુકાના હડમતિયા ગામેં દોઢ વિઘાની કડબ સળગીને રાખ

ટંકારા તાલુકાના હડમતિયા ગામેં દોઢ વિઘાની કડબ સળગીને રાખ

ટંકારા તાલુકાના હડમતિયા ગામેં વીજ વાયરમાં સોર્ટ સર્કિટ થતાં તણખલો પડતા આગ ભભૂકી ઉઠી હતી. આ આગમાં દોઢ વિઘાની કડબ સળગીને રાખ થઈ ગઈ હતી.
 
ટંકારા તાલુકાના હડમતિયા ગામેં દોઢ વિઘાની કડબ સળગીને રાખ

ટંકારા તાલુકાના હડમતિયા ગામના ખેડૂત કામરીયા મુળજીભાઈ તરશીભાઈની બેકડના માર્ગે વાડીમાં વીજ વાયરમાં સોર્ટ સર્કિટ થતાં તણખલો પડતા જ અઢી વિઘાની કડબમાથી દોઢ વિઘાની કડબ સળગીને રાખ થઈ ગઈ છે આ દ્રશ્ય વાડીના મંજુર જોઈ જતા તત્કાલીન માલિકને જાણ કરતા જ માલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને જે હાથ લાગ્યું તેનાથી આગ બુઝાવવાની કોશિશ કરી મહામહેનતે આગ ઉપર કાબુ મેળવ્યો હતો.
 
ટંકારા તાલુકાના હડમતિયા ગામેં દોઢ વિઘાની કડબ સળગીને રાખ