Thursday - Jul 02, 2026

મોરબીમાં અમિતભાઈ શાહનું વિવિધ એસોસિએશનો દ્વારા પુષ્પ વર્ષાથી સ્વાગત કરાયું હતું,

મોરબી: મોરબીમાં કમલમના ઉદ્ઘાટનમાં આવેલા ભારતના ગૃહમંત્રી અમિતભાઈ શાહનું વિવિધ એકમો દ્વારા ફૂલ વર્ષા કરી સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં મોરબી સિરામિક પરિવાર, મોરબી બિલ્ડર એસોસિએશન પરિવાર,મોરબી પેકેજીંગ એસોસિએશન પરિવાર, પેપર મિલ એસોસિએશનપરિવાર, મોરબી સિરામિક ટ્રેડર્સ એસોસિએશન પરિવાર,મોરબી સિરામિક મિનરલ પરિવાર,મોરબી લેમિનેટસ્ પરિવાર,વાકાનેર ચેમ્બર્સ ઓફ કોમર્સ પરિવાર,પોલિપેક એસોસિએશન પરિવાર દ્રારા પુષ્પવર્ષા કરી સ્વાગત કરવામાં આવ્યુ  હતું,