Monday - May 11, 2026

મોરબીમા ભાડા કરાર વગર દુકાન ભાડે રાખનાર ગોલાના ધંધાર્થી સામે કાર્યવાહી

મોરબીમા ભાડા કરાર વગર દુકાન ભાડે રાખનાર ગોલાના ધંધાર્થી સામે કાર્યવાહી

 મોરબી સીટી એ ડિવિઝન પોલીસે શહેરના ગ્રીનચોક વિસ્તારમાં મોમાઈ બરફ ગોલાની દુકાન ધરાવતા નવઘણ ભીખાભાઇ રાતડીયા ઉ.39 નામના શખ્સે ભાડે લીધેલ દુકાન અંગે ભાડા કરાર કરાવ્યો ન હોય પોલીસે જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામના ભંગ બદલ બીએનએસ કાયદાની કલમ 223 મુજબ કાર્યવાહી કરી હતી.