Sunday - May 03, 2026

ABVP મોરબી દ્વારા આતંકી હુમલાનો વિરોધ કરી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ

મોરબી : અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી દ્વારા જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલ આતંકી હુમલાને લઈને ઉગ્ર સૂત્રોચાર સાથે જાહેર રસ્તા પર બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓને સાથે રાખી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

ABVP મોરબી દ્વારા આતંકી હુમલાનો વિરોધ કરી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ
ABVP મોરબી દ્વારા આતંકી હુમલાનો વિરોધ કરી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ

જેમાં આતંકવાદી મુર્દાબાદ, પાકિસ્તાન મુર્દાબાદ, ગોલી મારો સાલો કો દેશ કે ગદ્દારો કો... જેવા ઉગ્ર સૂત્રોચાર કરવામાં આવ્યા હતા. આ આતંકી હુમલામાં જીવ ગુમાવનાર નિર્દોષ લોકોને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી દ્વારા ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.