મોરબી : મોરબી શહેરના ઇન્દિરાનગર વિસ્તારમાંથી સીટી બી ડિવિઝન પોલીસે બાતમીને આધારે દરોડો પાડી આરોપી નટવર ભુપતભાઇ તેરૈયાને પ્રતિબંધિત ત્રણ ચાઈનીઝ તુક્કલ કિંમત રૂપિયા 600 સાથે ઝડપી લઈ જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાં ભંગ સબબ કાર્યવાહી કરી હતી.