Saturday - Apr 25, 2026

મોરબીના પાનેલી રોડ ઉપર બિયરના ટીન સાથે એક ઝબ્બે

મોરબીના પાનેલી રોડ ઉપર બિયરના ટીન સાથે એક ઝબ્બે

મોરબી : મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન પાનેલી રોડ ઉપર આરજીલ સિરામિક ફેકટરી પાસેથી મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલમાં લાલપર સરકારી દવાખાના પાછળ રહેતા આરોપી જૈનુભાઈ રગુસિંગ કલસીયા ઉ.26 નામના યુવકને બિયરના 30 ટીન કિંમત રૂપિયા 6000 સાથે ઝડપી લઈ પ્રોહિબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.