Monday - Oct 05, 2026

ટંકારાના વાઘગઢ ગામના યુવાને ઝેરી દવા પી લેતા મોત

ટંકારાના વાઘગઢ ગામના યુવાને ઝેરી દવા પી લેતા મોત

ટંકારા : ટંકારા તાલુકાના વાઘગઢ ગામે રહેતા મિલન દિનેશભાઇ પરમાર ઉ.25 નામના યુવાને ઘુનડા ખાનપર ગામની સીમમાં હનુમાનજીવાળા તળાવની પાળ ઉપર ઝેરી દવા પી લઈ આપઘાત કરી લેતા બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.