Sunday - Oct 04, 2026

મોરબીના આમરણમાં વીજ થાંભલા પર કામ કરવા ચડેલા યુવાનનું વીજશોકથી મોત

મોરબીના આમરણમાં વીજ થાંભલા પર કામ કરવા ચડેલા યુવાનનું વીજશોકથી મોત

મોરબી : મોરબી તાલુકાના આમરણ ગામે વીજ થાંભલા પર કામ કરવા ચડેલા મુળ ઝારખંડ રાજ્યના વતની સુખદેવ ચુનિયાભાઈ લોહરા ઉ.વ.19 નામના યુવકને વીજ શોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.