Friday - Aug 28, 2026

મોરબીની નાની માધાણી શેરીમાં યુવાનનો ગળેફાંસો

મોરબીની નાની માધાણી શેરીમાં યુવાનનો ગળેફાંસો

મોરબી : મોરબી શહેરના દરબારગઢ નજીક આવેલ નાની માધાણી શેરીમાં રહેતા હરદેવભાઈ ઉર્ફે સાગર હરેશભાઇ બારડ ઉ.વ.26 નામના યુવકે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર ગઈકાલે સાંજના સમયે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.આ બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.