મોરબી : મોરબી - વાંકાનેર નેશનલ હાઇવે પર મકનસર નજીક રસ્તો ઓળંગી રહેલા મેપાભાઈ વિસાભાઈ વેરાણા ઉ.43 નંબરના રીક્ષા ચાલક યુવાનને જીજે - 36 - એએમ - 7054 નંબરના બાઈક ચાલકે હડફેટે લઈ ઇજાઓ પહોંચાડતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.