Saturday - May 16, 2026

મોરબીના સિરામિક સિટીમાં યુવાને ફાંસો ખાઈ આયખું ટુંકાવ્યું

મોરબીના સિરામિક સિટીમાં યુવાને ફાંસો ખાઈ આયખું ટુંકાવ્યું

મોરબી : મોરબી શહેરમાં નેશનલ હાઇવે પર આવેલ સિરામિક સીટી વિસ્તારમાં રહેતા રાજેશભાઇ મેરામભાઈ જખોત્રા ઉ.35 નામના યુવાને ગઈકાલે સવારના દસેક વાગ્યાના અરસામાં પોતાના ઘેર કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.