Saturday - Oct 03, 2026

મોરબીના લક્ષ્મીનગરમાં યુવાને ગળેફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો

મોરબીના લક્ષ્મીનગરમાં યુવાને ગળેફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો

મોરબી : મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામે રહેતા મહેશભાઈ રમેશભાઈ પરમાર ઉ.30 નામના યુવકે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.