Thursday - Sep 24, 2026

મોરબીના ફડસરના યુવાનનો આમરણ ગામના ડાયમંડનગરમાં ગળેફાંસો

મોરબીના ફડસરના યુવાનનો આમરણ ગામના ડાયમંડનગરમાં ગળેફાંસો

મોરબી : મોરબી તાલુકાના આમરણ ગામના ડાયમંડનગર વિસ્તારમાં ગઈકાલે રાત્રીના સમયે ફડસર ગામે રહેતા દિનેશભાઇ ડાયાભાઇ કુંભારવાડિયા ઉ.37 નામના યુવકે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.