Saturday - Oct 03, 2026

મોરબીમાં પેપરમિલમાં મશીનમાં આવી જતા યુવાનનું મોત

મોરબીમાં પેપરમિલમાં મશીનમાં આવી જતા યુવાનનું મોત

મોરબી : મોરબીના લીલાપર રોડ પર આવેલ રાધેશ્યામ પેપરમિલમાં મજૂરી કામ કરતા મૂળ ઉત્તરપ્રદેશના વતની વિવેક જમાહિરલાલ ચમાર ઉ.19 નામનો યુવાન ગઈકાલે વહેલી સવાર કામ કરતા સમયે મશીનમાં આવી જતા ગંભીર ઇજાઓ થતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.