Saturday - May 16, 2026

મોરબીમાં યુવાને જીવાદોરી ટૂંકાવી

મોરબીમાં યુવાને  જીવાદોરી ટૂંકાવી

મોરબી : મોરબી શહેરના વાવડી વિસ્તારમાં કબીર આશ્રમ નજીક સતનામ સોસાયટીમાં રહેતા પ્રભુભાઈ નાથાભાઇ વાંક ઉ.વ.43 નામના યુવકે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.