Saturday - Apr 25, 2026

મોરબીમાં કારખાના કન્વેયર બેલ્ટમાં હાથ ફસાઈ જવાથી શ્રમિકનું મોત

મોરબીમાં કારખાના કન્વેયર બેલ્ટમાં હાથ ફસાઈ જવાથી શ્રમિકનું મોત

મોરબી : મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં આવેલ રોમા ફેકટરીમાં કામ કરતી વેળાએ વિરલભાઈ અલાવે ઉ.વ.35 નામના  શ્રમિકનો હાથ કન્વેયર બેલ્ટમાં આવી જતા શ્વાસ રૂંધાવા લાગતા વિરલભાઈનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. આ કરુણ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.