Thursday - Jul 16, 2026

નવા સજનપર ખાતે ભજન સંતવાણી નો કાર્યક્રમ યોજાશે.

નવા સજનપર ખાતે ભજન સંતવાણી નો કાર્યક્રમ યોજાશે.

મોરબી:- મોરબીના નવા સજનપર ખાતે શ્રીમદ ભાગવત મહાપુરાણ સપ્તાહ અંતર્ગત તારીખ 13/2/2025 ગુરૂવારના રોજ રાત્રે ભજન સંધ્યા યોજાશે..જે ભજન સંધ્યામાં નામી ભજન કલાકાર કિશોર મહારાજ અને સાથે ભરત પટેલ ભજનની રમઝટ બોલાવશે.

તો આ ભજન સંધ્યાનો લાભ લેવા માટે ગોરીયા પરિવાર તરફથી મોરબીની ધર્મ પ્રેમી જનતાને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવે છે.

ભજન સ્થળ:- ઓમ વિલા નવા સજનપર