Sunday - May 03, 2026

મોરબીમાં દારૂના કેસમાં સંડોવાયેલો શખ્સ પાસા તળે જેલહવાલે

મોરબીમાં દારૂના કેસમાં સંડોવાયેલો શખ્સ પાસા તળે જેલહવાલે

મોરબી : મોરબી તાલુકા પોલીસ સ્ટેશન તથા માળિયા (મી.) પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનના ગુનામાં સંડોવાયેલા તૈયબભાઈ ગુલમહમદભાઈ માણેક ઉ.વ.35 રહે. વિશિપરા, મોરબી-2વાળા સામે પાસા દરખાસ્ત તૈયાર કરી જિલ્લા કલેકટરને મોકલાતા તેઓની મંજૂરી મળતા આ શખ્સની અટકાયત કરી પાસા હેઠળ તેને જૂનાગઢ જેલ હવાલે કરવામાં આવ્યો છે.