Saturday - Apr 25, 2026

ટંકારા માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના જન્મદિવસ નીમીત્તે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો.

ટંકારા માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના જન્મદિવસ નીમીત્તે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો.

ટંકારા : રક્તદાન મહાદાનના સાકાર કરવા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી તેમજ ઓપરેશન સિંદૂરની સફળતાને ઉજવવા માટે ટંકારા શૈક્ષણિક અને કર્મચારીઓના પરિવાર દ્વારા 16સપ્ટેમ્બર 2025ના રોજ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અને તેમાં સમાજના વર્ગો અને સામાજિક સંસ્થાના 135થી વધુ રક્તદાતાઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તેમાંથી 113 બોટલ રક્ત એકત્રિત થયું હતું.

ટંકારા માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના જન્મદિવસ નીમીત્તે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો.