Monday - Jul 06, 2026

વાંકાનેરના રાતાવીરડા ગામે પાળી ઉપરથી પટકાતા શ્રમિકનું મોત

વાંકાનેરના રાતાવીરડા ગામે પાળી ઉપરથી પટકાતા શ્રમિકનું મોત

વાંકાનેર : વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામની સીમમાં સ્પેકોન કારખાનમાં કામ કરતા મૂળ મધ્યપ્રદેશનો વતની મહેન્દ્રસિંહ પ્રેમલાલસિંહ રાજપૂત ઉ.26 નામનો શ્રમિક લેબર કવાટર્સમાં પહેલા માળની પાળી ઉપરથી પડી જતા માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે તપાસ શરૂ કરી છે.