Saturday - Oct 03, 2026

મોરબીના ભડિયાદમાં નળિયાના કારખાનામાં ઉંચાઈ પર કામ કરતી વખતે નીચે પડતા શ્રમિકનું મોત

મોરબીના ભડિયાદમાં નળિયાના કારખાનામાં ઉંચાઈ પર કામ કરતી વખતે નીચે પડતા શ્રમિકનું મોત

મોરબી : મોરબી શહેરના ભડિયાદ વિસ્તારમાં આવેલ નળિયાના કારખાનામાં કામ કરતી વેળાએ રાજુભાઇ મનુભાઈ સીધાદીયા ઉ.35 રહે.ભડિયાદ વાળાઓ ઉંચાઈ પરથી નીચે પટકાતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.