મોરબી : મોરબી તાલુકાનાં નીચી માંડલ નજીક સિરામિક ફેકટરીમાં માટી ખાતામાં કામ કરતી વેળાએ મૂળ મધ્યપ્રદેશના વતની રિતેશભાઈ ભુવાનસિંગ સોલંકી ઉ.18 નામના યુવાનનો પગ લપસી જતા માથામાં હેમરેજ થઈ જતા મૃત્યુ નીપજ્યું હતું.ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.