Saturday - Jun 27, 2026

મોરબી નજીક પેપરમિલના ટાંકામા પડી જતા શ્રમિકનું મોત

મોરબી નજીક પેપરમિલના ટાંકામા પડી જતા શ્રમિકનું મોત

મોરબી તાલુકાના ઉંચી માંડલ નજીક આવેલ અંબાણી પેપરમિલમા લેબર કવાટર્સમાં રહેતા રામપ્રવેશ મોહનભાઇ ઠાકુર ઉ.19 નામનો યુવાન કોઈ કારણોસર લેબર કવાટર્સ પાસે આવેલ પાણીના ટાંકામા પડી જતા ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.