Wednesday - Aug 19, 2026

માળીયા નજીક જામગરી બંદૂક સાથે એક ઝડપાયો

માળીયા નજીક જામગરી બંદૂક સાથે એક ઝડપાયો

માળીયા મિયાણા ગામની ગુલાબડી સિમ વિસ્તારમાં પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાવળની કાટમાંથી આરોપી અજમેરભાઈ જાકિરભાઈ આલમ રહે.નવાગામ, છપનિયા સોસાયટી, ગ્રીનલેન્ડ ચોકડી પાસે, રાજકોટ, મૂળ રહે.બિહાર નામના શખ્સને દેશી હાથ બનાવટની જામગરી બંદૂક કિંમત રૂપિયા 2500 સાથે ઝડપી લઈ આર્મ્સ એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કર્યો હતો.