Wednesday - Nov 05, 2025

મોરબીમાં વિદેશી દારૂ સાથે એક ઝબ્બે

મોરબીમાં વિદેશી દારૂ સાથે એક ઝબ્બે

મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે નજરબાગ રેલવે સ્ટેશન સામે પરશુરામ પોટરી ગ્રાઉન્ડમાંથી આરોપી રવિભાઈ ઉર્ફે ઘુચરી રાજુભાઇ રાઠોડ ઉ.26 રહે. વરિયાનગર, સો ઓરડી, મોરબી વાળાને વિદેશી દારૂની 6 બોટલ કિંમત રૂપિયા 6600 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.