Sunday - May 03, 2026

વાંકાનેર નજીક વરલી મટકાનો જુગાર રમાતો એક ઝબ્બે

વાંકાનેર નજીક વરલી મટકાનો જુગાર રમાતો એક ઝબ્બે

વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસે રાતાવીરડા ગામની સીમમાં લોનીક્ષક કારખાના પાસે જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડી રહેલા આરોપી જાહલ વસાભાઈ કાંજીયા ઉ.20, રહે.વિડી જાંબુડિયા વાળાને ઝડપી લઈ રોકડા રૂપિયા 500 તેમજ વરલીનું સાહિત્ય કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.