Monday - Oct 05, 2026

માળીયા મીં નજીક વરલીનો જુગાર રમતો એક ઝબ્બે

માળીયા મીં નજીક વરલીનો જુગાર રમતો એક ઝબ્બે

મોરબી : માળીયા મિયાણા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ભીમસર ચોકડી પાસે જાહેરમાં વરલી મટકાના આંકડા લઈ જુગાર રમાડી રહેલા આરોપી સિકંદર કરીમભાઈ પલેજા ઉ.28 રહે.ખાખરેચી વાળાને રોકડા રૂપિયા 300 તેમજ વરલી મટકાના સાહિત્ય સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.