Sunday - Aug 16, 2026

મોરબીના અયોધ્યાપુરી રોડ ઉપર બિયરના ટીન સાથે એક ઝબ્બે

મોરબીના અયોધ્યાપુરી રોડ ઉપર બિયરના ટીન સાથે એક ઝબ્બે
મોરબીના અયોધ્યાપુરી રોડ ઉપર બિયરના ટીન સાથે એક ઝબ્બે

મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન અયોધ્યાપુરી મેઈન રોડ ઉપર મદીના પેલેસ સામે ખંઢેર મકાનની દીવાલ પાસેથી આરોપી મુસ્તાક ઉર્ફે મુસો જુસબભાઈ કટિયા ઉ.26 નામના શખ્સને બિયરના 96 ટીન કિંમત રૂપિયા 9600 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.