Friday - Oct 09, 2026

વાંકાનેરના મકતાનપર ગામે વિદેશી સાથે એક ઝબ્બે

વાંકાનેરના મકતાનપર ગામે વિદેશી સાથે એક ઝબ્બે

વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મકતાનપર ગામના ઝાપા પાસે રહેતા આરોપી મશરુભાઈ નાનજીભાઈ અબસણીયા ઉ.52 નામના શખ્સને વાઈટ લેસ વોડકા બ્રાન્ડ વિદેશી દારૂના 180 મીલી માપના 20 ચપલા કિંમત રૂપિયા 2000 સાથે ઝડપી લઈ પૂછતાછ કરતા વિદેશી દારૂનો આ જથ્થો આરોપી આનંદ મશરુભાઈ અબસણીયાએ લાવી આપ્યો હોવાનું કબુલતા પોલીસે પિતા પુત્ર બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ અન્વયે ગુન્હો નોંધી કાર્યવાહી કરી હતી.