Friday - Feb 13, 2026

રાપરમાં 24 એપ્રિલે ભવ્ય સંતવાણી યોજાશે

રાપરમાં 24 એપ્રિલે ભવ્ય સંતવાણી યોજાશે

 રાપરમાં તા. 24-4-2025ને ગુરુવારના રોજ રાત્રે મંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ તથા પક્ષીઓના ચણ માટે ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંતવાણીમાં કલાકાર ગોપાલ સાધુ દ્વારા ભજનની રમઝટ બોલાવવામાં આવશે. ત્યારે ધર્મપ્રેમી જનતાને આ સંતવાણીનો લાભ લેવા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે