Sunday - May 17, 2026

ભરતનગર નજીક ડીઝલ ટેન્કરમાં મધરાત્રે આગ ભડકી ઉઠી

ભરતનગર નજીક ડીઝલ ટેન્કરમાં મધરાત્રે આગ ભડકી ઉઠી

મોરબી : મોરબીના ભરતનગર ગામ નજીક આવેલ શ્યામકુંજ હોટલ પાસે જીજે - 36 - ટી - 3329 નંબરના ડીઝલ ટેન્કરમાં ગત મોડી રાત્રે આગ લાગતા બનાવ અંગે મોરબી ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર ટીમે બનાવ સ્થળે દોડી જઇ તાત્કાલિક આગ બુઝાવી હતી.