Saturday - Jun 27, 2026

ટંકારામા બાઈક ઉપર બિયરના ટીન સાથે નીકળેલો ખેતશ્રમિક ઝબ્બે

ટંકારામા બાઈક ઉપર બિયરના ટીન સાથે નીકળેલો ખેતશ્રમિક ઝબ્બે

ટંકારા : ટંકારા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન સજ્જનપર ગામથી ઘુનડા તરફ જવાના રસ્તેથી જીજે - 03 - ઇએમ - 7046 નંબરના બાઈક પર નીકળેલા આરોપી દિવલભાઈ વરસિંગભાઈ મૈડા ઉ.32 રહે.લાલજીભાઇ ભાણજીભાઈ પટેલની વાડીમાં, સજ્જનપર, મૂળ રહે.દાહોદ વાળાને અટકાવી તલાશી લેતા આરોપીના કબ્જામાંથી બિયરના પાંચ ટીન કિંમત રૂપિયા 500 મળી આવતા 20 હજારના બાઈક સહિત રૂ.20,500નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.