Saturday - May 16, 2026

હળવદમાં ઝેરી દવા પી લેતા ખેત શ્રમિકનું મોત

હળવદમાં ઝેરી દવા પી લેતા ખેત શ્રમિકનું મોત

હળવદ : હળવદ તાલુકાના રણમલપુર ગામે ખોડાભાઈ પટેલની વાડીએ રહી ખેતમજૂરી કરતા મૂળ ગોધરા જિલ્લાના મોસદલીયા ગામના વતની મહેશ બાબુભાઇ આદિવાસી ઉ.22 નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર ખડ બાળવાની ઝેરી દવા પી લેતા પ્રથમ ધ્રાંગધ્રા બાદ સુરેન્દ્રનગર અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.