Monday - Jul 06, 2026

સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી નિમિત્તે રાજપર તાલુકા શાળામાં રંગ તરંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી નિમિત્તે રાજપર તાલુકા શાળામાં રંગ તરંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

મોરબી:- ગત તારીખ 12 જાન્યુઆરી 2025 ના રોજ રાજપર તાલુકા શાળામાં સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી નિમિત્તે રંગ તરંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમની શરૂઆત માનનીય ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યું હતું. પધારેલા મહેમાનોનું અભિવાદન રાજપર તાલુકા શાળાના આચાર્ય દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં દુર્લભજીભાઈ દેથરીયા દ્વારા પ્રારંભિક પ્રવચન કરીને શાળાના બાળકોને અનેરા ઉત્સામા લાવી દીધા હતા કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ડી આર ગરચર નાયબ ડીપીઓ તથા ટીપીઓ મોરબી અશોકભાઈ દેસાઈ પ્રમુખ તાલુકા પંચાયત મોરબી નયનભાઈ અઘારા સદસ્ય જિલ્લા પંચાયત મોરબી કેતનભાઇ મારવાણીયા સદસ્ય તાલુકા પંચાયત મોરબી રવિભાઈ સનાવાડા ઉપપ્રમુખ મોરબી જિલ્લા ભાજપ વિશાલભાઈ ઘોડાસરા પ્રમુખ મોરબી તાલુકા ભાજપ વિજયભાઈ કોટડીયા પ્રમુખ મોરબી તાલુકા કોંગ્રેસ દિનેશભાઈ વડસોલા પ્રમુખ શૈક્ષણિક મહાસંઘ મોરબી વિનોદભાઈ ગોધાણી પ્રમુખ મુખ્ય શિક્ષક સંઘ મોરબી ભરતભાઈ મારવણીયા સરપંચ રાજપર ગામ મનહરભાઈ અગારા ઉપસરપંચ રાજપર ગામ કરમશીભાઈ મારવણીયા માજી સરપંચ રાજપર મહેશભાઈ બાવરવા SMC અધ્યક્ષ રાજપર તાલુકા શાળા SMC સભ્યો નવજીવન ગ્રુપના સદસ્યો રોલર ડેવલોપમેન્ટ ફાઉન્ડેશન અને લીલા લહેર ના સદસ્યો સમસ્ત ગામ લોકો તથા વાલીઓ તથા કાયમી શાળામાં ઉપયોગી સ્વયમ સેવકોએ બોહળી સંખ્યામાં હાજરી આપી આ કાર્યક્રમની શોભા વધારી હતી રાજપર તાલુકા શાળાના આચાર્ય તથા શાળાના શિક્ષક મિત્રોએ બાળકોમાં રહેલ શક્તિઓને બહાર કાઢવા અને બાળકોની શક્તિઓને ખીલવવા માટે ખૂબ જહેમત ઉઠાવી હતી. શાળાના બાળકોએ આપણી ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા નૃત્ય ઐતિહાસિક નાટકો એકપાત્ર અભિનય કોમેડી ડ્રામા યોગ ક્રિયાઓ ગીત સંગીત વગેરેની ભવ્યતિભવ્ય રજૂઆત કરીને પધારેલા દરેક વ્યક્તિઓને મંત્ર મુગ્ધ કરી દીધા હતા, મહેમાનો અને ગામ લોકોએ પણ બાળકોને યોગ્ય રીતે પુરસ્કૃત કરીને બાળકોના ઉત્સાહ અને આનંદમાં અનેરો વધારો કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન રાજપર ગામના દાતા પંકજભાઈ નરભેરામભાઈ વણાસીયાએ તથા ગામ લોકો અને વાલી દ્વારા ગરમાગરમ નાસ્તો આપીને બાળકોને ખુશ કરી દીધા હતા. કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી.