Saturday - Oct 03, 2026

હળવદના ટીકર રણમાં જોખમી સ્ટંટ કરનાર કાર ચાલકને પોલીસે પકડી કાયદાનું ભાન કરાવ્યું

હળવદના ટીકર રણમાં જોખમી  સ્ટંટ કરનાર કાર  ચાલકને પોલીસે પકડી કાયદાનું ભાન કરાવ્યું

હળવદ : હળવદ તાલુકાના ટીકર રણ વિસ્તારમાં છ મહિના પૂર્વે જીજે - 36 - એસી - 0130 નંબરની થાર ગાડી છુટ્ટા હાથે ચલાવી કાર પર બેસી અન્યોની જિંદગી જોખમાઈ તેવા સ્ટંટ કરતા બનાવ અંગે હળવદ પોલીસે આરોપી આશિષ ચંદુભાઈ રંભાણી રહે.મિયાણી તા.હળવદ વાળા વિરુદ્ધ ગુન્હો દાખલ કરી ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું હતું.