મોરબીમાં આગામી 7-13 ઓગસ્ટથી 7-દિવસીય ઇનર એન્જિનિયરિંગ પ્રોગ્રામ શ્રી ખોડિયાર હોલ, લેવલ અપ પાસે, એસપી રોડ, એસએમ વોટર વ્યુ પાર્ક, મોરબી ખાતે હિન્દી ભાષામાં યોજાશે. પહેલીવાર હિન્દીમાં 7-દિવસીય ઇનર એન્જીનિયરિંગ પ્રોગ્રામ મોરબીમાં થઈ રહ્યો છે. જેમાં 7-13 ઓગસ્ટ 2024 સત્રનો સમય બુધવારથી શનિવાર; સોમવાર અને મંગળવાર. સવારે 6:00 થી 9:00 અથવા 6:30 થી 9:30, રવિવાર, 11 ઓગસ્ટ સવારે 7:00થી સાંજે 5:00 વાગ્યા સુધી આ કાર્યક્રમ
શ્રી ખોડિયાર હોલ, લેવલ અપ પાસે, એસપી રોડ, એસએમ વોટર વ્યુ પાર્ક,મોરબી ખાતે યોજાશે
રજીસ્ટર કરવા માટે અહીં ક્લિક કરો
https://isha.co/morbi-ie
???? પ્રશ્નો માટે, કૃપા કરીને સંપર્ક કરો
9913210333 / 9979609476