Wednesday - Jul 01, 2026

મોરબીના જાંબુડિયા ગામેં જુગાર રમતા 4 ઝડપાયા

મોરબીના જાંબુડિયા ગામેં જુગાર રમતા 4 ઝડપાયા

મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન જાંબુડિયા ગામની સીમમાં બેલ સેનેટરી કારખાના નજીકથી આરોપી જલાભાઈ સિંધાભાઈ ગોલતર રહે.ત્રાજપર, નવલભાઈ દિનેશભાઇ પાટડીયા રહે.ત્રાજપર, રમેશભાઈ પરસોતભાઈ સારલા રહે.નવા જાંબુડિયા અને જીવણભાઈ રૂપાભાઈ ભરવાડિયા રહે.નવા જાંબુડિયા વાળાને જાહેરમાં તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 1510 કબજે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.