Saturday - May 16, 2026

શ્રી ગોખલા વાળી મસાણી મેલડી માઁ ના દિવ્ય નવચંડી યજ્ઞનું 17/2/26 ભવ્ય આયોજન.

શ્રી ગોખલા વાળી મસાણી મેલડી માઁ ના દિવ્ય નવચંડી યજ્ઞનું 17/2/26 ભવ્ય આયોજન.

મોરબી: ​પરમ કૃપાળુ શ્રી મસાણી મેલડી માઁ ની અસીમ કૃપાથી, મોરબી આંગણે માઁ ના સાનિધ્યમાં "દિવ્ય નવચંડી યજ્ઞ" તથા "મહાપ્રસાદ" નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

​આ પાવન અવસરે મોરબીની સર્વે ધર્મપ્રેમી જનતાને માઁ ના દર્શન તથા પ્રસાદનો લાભ લેવા ભાવભર્યું જાહેર આમંત્રણ છે.

​તારીખ: ૧૭-૦૨-૨૦૨૬, મંગળવાર
​ભક્તિમય કાર્યક્રમની રૂપરેખા:

યજ્ઞ પ્રારંભ: સવારે ૮:૦૦ કલાકે

મહાપ્રસાદ: બપોરે ૧૨:૩૦ કલાકે

યજ્ઞ પૂર્ણાહુતિ: બપોરે ૧:૦૦ કલાકે

આરતી મહા આરતી: સાંજે ૭:૦૦ કલાકે

શુભ સ્થળ:શ્રી મસાણી મેલડી માઁ નું મંદિર,
વીસી ફાટક અંદર,કેશવાનંદબાપુના આશ્રમની બાજુમાં,
ધોળેશ્વર સ્મશાન, મોરબી.