Friday - May 08, 2026

મોરબીમાં મકાનમાંથી 120 બોટલ દારૂ ઝડપાયો, બુટલેગર પોલીસ પકડથી દૂર

મોરબીમાં મકાનમાંથી 120 બોટલ દારૂ ઝડપાયો, બુટલેગર પોલીસ પકડથી દૂર

મોરબી : મોરબી શહેરના નવલખી રોડ ઉપર આવેલ નીલકંઠ રેસિડેન્સીમાં રહેણાંક મકાનમાં વિદેશી દારૂનું વેચાણ થતું હોવાની બાતમીને આધારે મોરબી એલસીબી ટીમે આરોપી હિતેશ ગોવિંદભાઇ ડાભીના રહેણાંક મકાનમાં દરોડો પાડતા ઘરમાંથી વિદેશી દારૂની 120 બોટલ કિંમત રૂપિયા 1,56,000 મળી આવતા વિદેશી દારૂનો જથ્થો કબ્જે કરવામાં આવ્યો હતો. જો કે, દરોડા દરમિયાન આરોપી હાજર નહિ મળી આવતા એલસીબી ટીમે આરોપીને ફરાર દર્શાવી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.