Saturday - May 09, 2026

વાહ,આતુરતા નો અંત....!!! મોરબીમાં છેલ્લા ૯ વર્ષ થી તદન વ્યાજબી ભાવ થી, એકદમ ઘર બનાવટના શુદ્ધ સિંગ તેલ ના અથાણા ખરીદવાનું જૂનું , જાણીતું , વિશ્વસનીય અને ટેસ્ટ માં બેસ્ટ એવું એક માત્ર સ્થળ એટલે ‘’જય બાલાજી અથાણા - રવાપર’’ પર દરેક અથાણાં નું વેચાણ શરૂ.

વાહ,આતુરતા નો અંત....!!!
મોરબીમાં છેલ્લા ૯ વર્ષ થી તદન વ્યાજબી ભાવ થી, એકદમ ઘર બનાવટના શુદ્ધ સિંગ તેલ ના અથાણા ખરીદવાનું જૂનું , જાણીતું , વિશ્વસનીય અને ટેસ્ટ માં બેસ્ટ એવું એક માત્ર સ્થળ એટલે ‘’જય બાલાજી અથાણા - રવાપર’’ પર દરેક અથાણાં નું વેચાણ શરૂ.

મોરબી : ઉનાળો શરૂ થતાંની સાથે જાત જાતના ચટાકેદાર અથાણાની સિઝન શરૂ થઈ ગઈ છે. ત્યારે મોરબીમાં છેલ્લા ૯ વર્ષ થી પ્રખ્યાત તથા એકદમ ઘર બનાવટના શુદ્ધ અથાણા ખરીદવાનું જૂનું ,જાણીતું અને વિશ્વસનીય નામ એટલે જય બાલાજી અથાણા પર અથાણાં નું વેચાણ ચાલુ થઈ ગયું છે. મેનુ , ભાવ, સરનામું તમામ નીચે મુજબ છે.

કેમ જય બાલાજી અથાણાં જ ?
- ઘર ની બનાવટ- ઘરેથી જ વેપાર
- ⁠ તદન વ્યાજબી ભાવ
- ⁠શુદ્ધ સીંગતેલ
- ⁠ઘેર દરાવેલ મરચું હળદર મસાલા નો ઉપયોગ
- ⁠કલર કેમિકલ રહિત 
- ⁠૨૫૦ ગ્રામ નું ટ્રાયલ પેક પણ મળશે.
- રિટેલ શોપ માં હોલસેલ ભાવ થી મળશે

અથાણાં નામ:
ગોળ કેરી
કેયળા
લાલ મરચા
ગુંદા કેરી
ગાજર કેરી
લસણ કેરી
મુરબ્બો,
ચણા મેથી
રાજસ્થાની અથાણાં
પંજાબી અથાણું
ડારા- ગરમર,
રાયતા -મરચા, જેવા ૨૫ થી પણ વધારે અથાણાં ની વેરાયટી જોવા મળશે.
(કોઈ અથાણું લાઈવ ટેસ્ટ કરી ને લઇ શકો છો) 
વધુ માહિતી માટે નીચે મેનુ પણ આપેલ છે.

રેગ્યુલર ભાવ
250gm - 70 રૂપિયા*, 
500 gm-  140 રૂપિયા*
1 Kg.     - 280 રૂપિયા*

????સરનામું :
" જય બાલાજી અથાણાં "
શ્રદ્ધા, હિરલ પોઇન્ટની બાજુની શેરી, 
હરિ ટાવરની બાજુમાં. 
રવાપર (ગામ).
સમય: સવારે 8:30 થી સાંજના 8:00

????9879275411 -  ત્રિભોવનભાઈ મારવણીયા
????9924732373 - ચંદ્રિકાબેન મારવણીયા
     (લોટસ-158વાળા) (સમલીવાળા ) હોમ (ડિલિવરી પ્રથા બંધ છે જેની ખાસ નોંધ લેશો જી) )

-  મોરબી ના રિટેલર દુકાન ભાઈ તથા ઘરે થી વ્યાપાર કરતા બહેનો પણ આવકાર્ય છે. હોલસેલ ભાવ થી અથાણાં મળી જશે.